બૉલીવુડમાં રાજકુમાર હીરાણી સૌથી સભ્ય વ્યક્તિ છે : જાવેદ અખ્તર

17 January, 2019 09:16 AM IST  | 

બૉલીવુડમાં રાજકુમાર હીરાણી સૌથી સભ્ય વ્યક્તિ છે : જાવેદ અખ્તર

જાવેદ અખ્ત

રાજકુમાર હીરાણી પર સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો આરોપ મૂકવામાં આવતાં બૉલીવુડમાં ઘણી સેલિબ્રિટીઝ તેમના સપોર્ટમાં આવી છે તો કેટલીક સેલિબ્રિટીઝે ચૂપકી સાધી છે. આ વિશે જાવદે અખ્તરે ગઈ કાલે ટ્વીટ કર્યું હતું કે ‘હું ૧૯૬૫માં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આવ્યો હતો.

આ પણ વાંચો : ફરહાન અખ્તર બૉક્સર બનીને લાવશે તૂફાન

મને પૂછવામાં આવે કે છેલ્લા પાંચ દાયકામાં સૌથી સભ્ય કઈ વ્યક્તિને તમે મળ્યા છો તો કદાચ સૌથી પહેલું નામ રાજકુમાર હીરાણીનું નીકળશે. જ્યૉર્જ બર્નાર્ડ શૉએ કહ્યું છે કે સૌથી સારા હોવું પણ ખૂબ જ ખતરનાક છે.’

javed akhtar rajkumar hirani bollywood news