અભિષેક બચ્ચનની હિરોઇન બનશે પવિત્ર રિશ્તાની આશા નેગી

27 August, 2019 12:13 PM IST  |  મુંબઈ

અભિષેક બચ્ચનની હિરોઇન બનશે પવિત્ર રિશ્તાની આશા નેગી

આશા નેગી

‘પવિત્ર રિશ્તા’માં જોવા મળેલી આશા નેગી હવે અભિષેક બચ્ચન સાથે ફિલ્મમાં જોવા મળવાની છે. અનુરાગ બાસુની આ ફિલ્મમાં રાજકુમાર રાવ, ફાતિમા સના શેખ, આદિત્ય રૉય કપૂર, સાન્યા મલ્હોત્રા અને પંકજ ‍‌ત્રિપાઠી પણ જોવા મળશે. આશાના પાત્ર વિશે જોકે હજી સુધી કોઈ માહિતી નથી મળી. સાથે જ એવી પણ ચર્ચા હતી કે અભિષેકની સામે કોઈ હિરોઇન નહોતી. એથી એવું કહી શકાય કે આશાની એન્ટ્રી થતાં અભિષેકને હિરોઇન મળી ગઈ છે.

asha negi abhishek bachchan bollywood news