બૅકલેસ ડ્રેસમાં કૅટરિના કૈફને જોઈને અર્જુન કપૂરે શું કહ્યું?

18 September, 2019 11:59 AM IST  |  મુંબઈ

બૅકલેસ ડ્રેસમાં કૅટરિના કૈફને જોઈને અર્જુન કપૂરે શું કહ્યું?

કૅટરિના કૈફ

IIFA (ઇન્ટરનૅશનલ ઇન્ડિયન ફિલ્મ ઍકૅડેમી)ની ગ્રીન કાર્પેટ ઇવેન્ટમાં બૅકલેસ ડ્રેસમાં કૅટરિના કૈફ શોભી ઉઠી હતી. સોમવારે મુંબઈમાં આયોજિત આ ઇવેન્ટમાં સૌની નજર કૅટરિના પર મંડાયેલી હતી. સેંટરમાં સ્લીટ એવા બૅકલેસ ગાઉનમાં કૅટરિના ખૂબ જ આકર્ષક દેખાઈ રહી હતી. લાઇટ મેક અપ સાથે તેણે વાળ ખૂલ્લા રાખ્યા હતાં. આ ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. આ ફોટો પર અર્જુને કમેન્ટ કર્યું હતું કે બૅક ઑફ.

katrina kaif arjun kapoor bollywood news