ગૌરી ખાને બાળકોનો ફોટો શૅર કરીને જણાવ્યાં તેમને થ્રી લિટલ હાર્ટ્સ

23 July, 2019 12:07 PM IST  |  મુંબઈ

ગૌરી ખાને બાળકોનો ફોટો શૅર કરીને જણાવ્યાં તેમને થ્રી લિટલ હાર્ટ્સ

થ્રી લિટલ હાર્ટ્સ

ગૌરી ખાને તેનાં બાળકોનાં ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તેમને થ્રી લિટલ હાર્ટ્સ જણાવ્યાં છે. શાહરુખ હાલમાં જ તેના બાળકો આર્યન, સુહાના અને અબરામ અને પત્ની ગૌરી ખાન સાથે મૉલદીવ્સમાં હૉલિડે પસાર કરતો જોવા મળ્યો હતો. આર્યન અને સુહાનાએ બ્લૅક ટી-શર્ટ પહેરી છે. અબરામે બ્લ્યુ ટી-શર્ટ પહેરી છે. તેઓ એક બોટમાં બેઠેલા દેખાઈ રહ્યાં છે.

આ પણ વાંચો : વીકએન્ડમાં ધ લાયન કિંગએ ભારતમાં કર્યો 54.75 કરોડ રૂપિયાનો બિઝનેસ

સુહાના અને અબરામ કેમેરા સામે જોઈ રહ્યાં છે. જોકે આર્યનનું ધ્યાન દરિયાનાં પાણી પર છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ગૌરી ખાને કૅપ્શન આપી હતી કે માય થ્રી લિટલ હાર્ટ્સ.

Shah Rukh Khan gauri khan aryan khan suhana khan abram khan bollywood news