‘હેલ્લારો’ની ઍક્ટ્રેસ શ્રદ્ધા ડાંગર સાથે દીપિકા પાદુકો‌ણે કરી મુલાકાત

05 January, 2020 03:14 PM IST  |  Mumbai Desk

‘હેલ્લારો’ની ઍક્ટ્રેસ શ્રદ્ધા ડાંગર સાથે દીપિકા પાદુકો‌ણે કરી મુલાકાત

દીપિકા પાદુકો‌ણે ‘હેલ્લારો’ની ઍક્ટ્રેસ શ્રદ્ધા ડાંગર સાથે મુલાકાત કરી હતી. બન્ને ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. ‘હેલ્લારો’ને તાજેતરમાં નૅશનલ અવૉર્ડ મળ્યો છે. દીપિકાની ‘છપાક’ ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. બન્નેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દીપિકાએ કૅપ્શન આપી હતી, ‘યાદ રાખો સફેદ ઢોકળાં, પીળાં નહીં.’

deepika padukone hellaro bollywood bollywood news bollywood gossips