આયુષ્માન ખુરાનાએ શુભ મંગલ ઝ્‌યાદા સાવધાનનું શૂટિંગ પૂરું કર્યું

16 December, 2019 11:45 AM IST  |  Mumbai

આયુષ્માન ખુરાનાએ શુભ મંગલ ઝ્‌યાદા સાવધાનનું શૂટિંગ પૂરું કર્યું

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાનાએ ‘શુભ મંગલ ઝ્‌યાદા સાવધાન’નું શૂટિંગ પૂરું કર્યું છે. ‘શુભ મંગલ સાવધાન’ની સિક્વલ છે. આ ફિલ્મ ૨૦૨૦ની ૨૧ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મની રૅપ-અપ પાર્ટી દરમ્યાન કૅક કટિંગ કરવામાં આવી હતી. કૅક પર ‘શુભ મંગલ ઝ્‌યાદા સાવધાન’ અને ફિલ્મ રૅપ લખ્યું હતું. કૅકનો ફોટો આયુષ્માને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યો હતો. આ ફિલ્મમાં આયુષ્માનની સાથે નીના ગુપ્તા અને ગજરાજ રાવ પ‌ણ જોવાં મળશે.

ayushmann khurrana bollywood news