ઍક્ટિંગ એ ઇન્વેસ્ટિગેશન જેવું કામ છે : રાધિકા આપ્ટે

17 January, 2019 08:57 AM IST  | 

ઍક્ટિંગ એ ઇન્વેસ્ટિગેશન જેવું કામ છે : રાધિકા આપ્ટે

રાધિકા આપ્ટે

રાધિકાની ‘અંધાધુન’ દર્શકોને ખૂબ જ પસંદ પડી છે તેમ જ તેના વેબ-શોને પણ દર્શકોએ ખૂબ જ પસંદ કર્યા છે. રાધિકાને હંમેશાં તેની ઍક્ટિંગને લઈને ખૂબ જ વાહવાહી મળી છે. ઍક્ટિંગ વિશે વિસ્તારપૂર્વક જણાવતાં રાધિકાએ કહ્યું હતું કે ‘હું હંમેશાં ઇન્ટરેસ્ટિંગ અને પ્રેરણાદાયક કામો કરું છું.

આ પણ વાંચો : મેરેથોન રનર બાદ ફરહાન હવે બનશે બોક્સર

મારા માટે તો ઍક્ટિંગ એક ઇન્વેસ્ટિગેશન કરવા સમાન છે, કારણ કે ઍક્ટિંગ દરમ્યાન અનેક વસ્તુઓ તમારે જાણવી અને શોધવી પડે છે. આ જ કારણ છે કે મને ફિલ્મોના સેટ પર રહેવું ખૂબ જ પસંદ છે.’

radhika apte bollywood news