ઈરાએ બૉયફ્રેન્ડ સાથેનો ફોટો શૅર કરતાં ચિંતિત સોશિયલ મીડિયા

25 August, 2019 12:50 PM IST  |  મુંબઈ

ઈરાએ બૉયફ્રેન્ડ સાથેનો ફોટો શૅર કરતાં ચિંતિત સોશિયલ મીડિયા

ઈરા ખાન

આમિર ખાનની દીકરી ઈરાએ હાલમાં જ બૉયફ્રેન્ડ સાથેનો ફોટો શૅર કરતાં સોશ્યલ મીડિયા પર યૂઝર્સ ચિંતીંત છે. ઈરાએ તેના બૉયફ્રેન્ડ મિશાલ કિર્પલાણી સાથેનો ફોટો શૅર કર્યો હતો. આ ફોટોની સાથે તેણે જે હૅશટૅગ યુઝ કર્યો હતો એનાથી યુઝર્સ ચિંતીંત છે. આ ફોટોમાં ઈરાને મિશાલ પાછળથી ભેટતો જોવા મળી રહ્યો છે. ઈરા તેને મિસ કરી રહી હોવાથી આ ફોટો શૅર કર્યો છે.

આ પણ વાંચો : તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુ બની પલક સિદ્ધવાણી

ફોટોની કૅપ્શનમાં તેણે existential crisisનો ઉપયોગ કર્યો છે. આનો મતલબ થાય છે કે જે તે વ્યક્તિ પોતાની લાઇફમાં કોઈ પર્પસ છે કે નહીં એ વિશે પોતાને સવાલ કરતો હોય.

aamir khan bollywood news