64th Filmfare Awards:રાઝી માટે આલિયા ભટ્ટ,સંજુ માટે રણબીર કપૂરને એવોર્ડ

24 March, 2019 11:48 AM IST  | 

64th Filmfare Awards:રાઝી માટે આલિયા ભટ્ટ,સંજુ માટે રણબીર કપૂરને એવોર્ડ

રાઝી માટે આલિયા ભટ્ટને, સંજુ માટે રણબીર કપૂરને એવોર્ડ

ભારતીય ફિલ્મોના સૌથી જૂના ફિલ્મ પુરસ્કારોમાંના એક એવા 64મા ફિલ્મફેર એવોર્ડ્સ ગઈકાલે મુંબઈમાં યોજાઈ ગયા. જેમાં બોલીવુડની તમામ હસ્તીઓ હાજર રહી હતી. ફિલ્મફેર એવોર્ડમાં કુલ 26 કેટેગરીમાં આ પુરસ્કાર અપાયા. 2018 માટે ફિલ્મફેરમાં આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસ અને રણબીર કપૂરને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે.

આ રહ્યું એવોર્ડનું લિસ્ટ

બેસ્ટર એક્ટર (મેલ) - રણબીર કપૂર (સંજુ)
બેસ્ટ એક્ટર ઈન ફિમેલ - આલિયા ભટ્ટ (રાઝી)
ક્રિટિક્સ કેટેગરી બેસ્ટ એક્ટર મેલ - રણવીર સિંહ (પદ્માવત), આયુષ્માન ખુરાના (અંધાધૂન)
પોપ્યુલર ચોઈસ કેટેગરી બેસ્ટ ફિલ્મ (રાઝી)
બેસ્ટ ડિરેક્ટર - મેઘના ગુલઝાર (રાઝી)
બેસ્ટ સ્ટોરી - અનુભવ સિંહા (મુલ્ક)
બેસ્ટ સ્ક્રીન પ્લે - અંધાધૂન
બેસ્ટ ડાયલોગ - બધાઈ હો
બેસ્ટ ડેબ્યુ મેલ - ઈશાન ખટ્ટર (બિયોન્ડ ધી ક્લાઉડ્સ)
બેસ્ટ ફિલ્મ (પોપ્યુલર) - રાઝી
બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસ - સારા અલી ખાન (કેદારનાથ)
બેસ્ટ એક્શન - વિક્રમ દહિયા અને સુનીલ રોડ્રિગ્ઝ (મુક્કાબાઝ)
બેસ્ટ કોરિયોગ્રાફી - કૃતિ મહેશ મિદ્યા અને જ્યોતિ તોમર (ઘૂમર ગીત, પદ્માવત)
બેસ્ટ એડિટિંગ - પૂજા લદ્ધા સુરતિ (અંધાધૂન)
બેસ્ટ કોશ્ચ્યુમ - શીતલ શર્મા (મન્ટો)
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન - નીતિન જિહાની ચૌધરી અને રાજેશ યાદવ (તુમ્બાડ)
બેસ્ટ VFX - ઝીરો
બેસ્ટ એક્ટર ઈન શોર્ટ ફિલ્મ - હુસૈન દલાલ (શેમ લેસ)
બેસ્ટ એક્ટર ફીમેલ ઈન શોર્ટ ફિલ્મ - કીર્તિ કુલ્હારી (માયા)
પીપલ ચોઈસ એવોર્ડ ફોર બેસ્ટ ફિલ્મ - પ્લસ માઈનસ
બેસ્ટ શોર્ટ ફિલ્મ (ફિક્શન) રોગન જોશ
બેસ્ટ શોર્ટ ફિલ્મ (નોન ફિક્શન) - ધ સૉકર સિટી
બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર - ડેનિયલ જ્યોર્જ (અંધાધૂન)
બેસ્ટ સિનેમેટોગ્રાફી - પંકજકુમાર (તુમ્બાડ)

alia bhatt ranbir kapoor raazi filmfare awards