નવા ઘરમાં શિફ્ટ થયાં રણબીર-કૅટરિના

11 October, 2014 06:30 AM IST  | 

નવા ઘરમાં શિફ્ટ થયાં રણબીર-કૅટરિના

બૉલીવુડનાં આ રિયલ પ્રેમીપંખીડાંઓનું ઘર તૈયાર થઈ ગયું છે અને તેઓ એમાં રહેવા પણ જતાં રહ્યાં છે.  રણબીર અને કૅટરિના એકબીજાનું સારું એવું ધ્યાન રાખતાં હોવાના ઘણા કિસ્સા પણ પહેલાં સામે આવી ચૂક્યા છે.