જર્મનીએ અણ્ણા હજારે માટે મશીન સોધ્યું

26 December, 2012 03:27 AM IST  | 

જર્મનીએ અણ્ણા હજારે માટે મશીન સોધ્યું

આ મશીન પ્રથમ જર્મનીમાં ટ્રાયલ માટે મુકાયું. ૨૦ ભ્રષ્ટ લોકો પકડાઈ ગયા. અમેરિકામાં ટ્રાયલ લીધી, ૨૫ ભ્રષ્ટ લોકો પકડાઈ ગયા. બ્રિટનમાં ૩૦ લોકો ઝડપાઈ ગયા. હવે જર્મનીના લોકોને થયું કે ઇન્ડિયામાં અણ્ણા હઝારે ઉપવાસ કરી રહ્યા છે તો ત્યાં મોકલીએ. પરિણામ : મશીન જ ચોરાઈ ગયું.