શાહરુખને બનવું છે લાલુ પ્રસાદ

25 November, 2012 03:55 AM IST  | 

શાહરુખને બનવું છે લાલુ પ્રસાદ

તેનું કામ છે ફિલ્મો બનાવીને લોકોનું મનોરંજન કરવું. તેણે તો એટલે સુધી કહેલું કે જો મારે સ્ક્રીન પર કોઈ રાજકારણીનું પાત્ર ભજવવાનુંઆવે તો મને લાલુ પ્રસાદ યાદવનો રોલ કરવાનું ગમે.