ક્રિસ્ટીનને તલાશ છે હૃતિક જેવા પતિની

23 November, 2012 05:30 AM IST  | 

ક્રિસ્ટીનને તલાશ છે હૃતિક જેવા પતિની

તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ક્રિસ્ટને કહ્યું હતું કે તેને બૉલીવુડ-સ્ટાર હૃતિક રોશન જેવા પતિની તલાશ છે. લાગે છે કે બૉલીવુડ-સ્ટાર્સની લોકપ્રિયતા હવે હૉલીવુડ સુધી પણ પહોંચી ગઈ છે.