બ્યુટી અવૉડ્ર્સના કાર્યક્રમમાં છવાઈ ગઈ આ બ્યુટીઓ

03 August, 2012 06:22 AM IST  | 

બ્યુટી અવૉડ્ર્સના કાર્યક્રમમાં છવાઈ ગઈ આ બ્યુટીઓ

સામાન્ય રીતે પોતાના ડ્રેસિંગ પર ઓછું ધ્યાન આપતી કાજોલ પણ ગ્લૅમરસ અવતારમાં જોવા મળી હતી. હિન્દી ફિલ્મ-જગતમાં નવી-નવી આવેલી નર્ગિસ ફખરી અને ડાયના પેન્ટી જોકે આ બન્ને સિનિયરોની સરખામણીમાં ઝાખી લાગતી હતી. તસવીરો : સુનીલ તિવારી