અક્કીનું કૉલેજમાં અનોખું પ્રમોશન

29 November, 2012 06:01 AM IST  | 

અક્કીનું કૉલેજમાં અનોખું પ્રમોશન

આ ફિલ્મ સાતમી ડિસેમ્બરે રિલીઝ થવાની છે ત્યારે હવે એનું પ્રમોશન પુરજોશમાં ચાલુ થઈ ગયું છે. કૉલેજમાં પ્રમોશન માટે આવેલા અક્ષયકુમારે શરત મૂકી હતી કે તે કૉલેજમાં હોવાથી માત્ર શિક્ષણ સાથે સંકળાયેલા સવાલોના જ જવાબ આપશે. ત્યાર બાદ તેણે રાતે ૧૦ વાગ્યે પ્રમોશન આટોપી લીધું હતું અને સ્પષ્ટતા કરી હતી કે હવે મારો સૂવાનો સમય થઈ ગયો છે.

તસવીરો : સમીર માર્કન્ડે