તનુજા, પુત્રી કાજોલ અને જમાઈ અજય લોનાવલા-ખંડાલાની સુંદરતા માટે સક્રિય

12 May, 2013 05:09 AM IST  | 

તનુજા, પુત્રી કાજોલ અને જમાઈ અજય લોનાવલા-ખંડાલાની સુંદરતા માટે સક્રિય


ફન-ફેરના કાર્યક્રમ દરમ્યાન કાજોલ અને અજય દેવગને મુંબઈ નજીકનાં હિલ-સ્ટેશન લોનાવલા-ખંડાલા વધુ સુંદર બને, પરંતુ એ વિકાસના ભોગે નહીં એવી ઇચ્છા વ્યક્ત કરી હતી. કાજોલની માતા અને પીઢ ઍક્ટ્રેસ તનુજા લોનાવલામાં રહે છે અને લોનાવલા-ખંડાલા બન્ને હિલ-સ્ટેશનના વિકાસ માટે કાર્યરત છે.

- સપના દેસાઈ