અદા શર્મા હમ હૈં રાહી કાર કેમાં ગાળો બોલશે

21 April, 2013 04:48 AM IST  | 

અદા શર્મા હમ હૈં રાહી કાર કેમાં ગાળો બોલશે



આ પ્રોમોમાં તે ‘સાલા મઝા આ ગયા’ અને એની સાથે ગાળ બોલતી જોવા મળે છે. જોકે એ પહેલાં જ હીરો તેનું મોઢું બંધ કરી દે છે.

આ વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે ‘મહત્વની વાત એ છે કે આ ફિલ્મમાં મને જોનારા લોકો મેં જ ‘૧૯૨૦’ ફિલ્મમાં કામ કર્યું છે એ માનવા તૈયાર નથી. જોકે દરેક નવી ફિલ્મમાં હુ કંઈક નવું કરવાની ઇચ્છા ધરાવું છું.’