કરીઅર કે બાળક?

23 November, 2021 06:54 PM IST  |  Mumbai | Jigisha Jain

ઘણી સ્ત્રીઓ માટે આ ટેક્નૉલૉજી વરદાન સાબિત થઈ છે, પરંતુ આ ટેક્નૉલૉજીએ જો ટ્રેન્ડનું સ્વરૂપ લીધું તો સમાજનું શું થશે એ કલ્પના કંપાવનારી છે.

કરીઅર કે બાળક?

આજકાલ આ પ્રશ્ન જ્યારે સ્ત્રીના જીવનમાં ઊભો થાય ત્યારે ઘણી સ્ત્રીઓ કરીઅરને વધુ મહત્ત્વ આપતી થઈ છે. ભવિષ્યમાં પ્રૉબ્લેમ ન થાય એ માટે એગ ફ્રીઝિંગ ટેક્નિકનો ઉપયોગ વધ્યો છે. આ ટેક્નિક સ્ત્રીની બાયોલૉજિકલ ઉંમરને તેના માતૃત્વ વચ્ચે આવવા દેતી નથી. ઘણી સ્ત્રીઓ માટે આ ટેક્નૉલૉજી વરદાન સાબિત થઈ છે, પરંતુ આ ટેક્નૉલૉજીએ જો ટ્રેન્ડનું સ્વરૂપ લીધું તો સમાજનું શું થશે એ કલ્પના કંપાવનારી છે. 

columnists Jigisha Jain