કૉલમ : હાણે અચીંધી મજા!!!

21 May, 2019 02:51 PM IST  |  | રશ્મિન ખોના - કચ્છી કોર્નર

કૉલમ : હાણે અચીંધી મજા!!!

કચ્છ

‘મિડ-ડે’મેં કચ્છી કૉર્નર થઈ વ્યો શરૂ, ત હાણે અચીંધી મજા,

કચ્છી ભાષા જો થીંધો વિકાસ, ત હાણે અચીંધી મજા.
સુણ કચ્છી ભા માડું શંકા કે ડઈડે રજા,
ભલો થઈ સુણી ગન, પાંજી ‘કચ્છી’જી મજા.
મન મેં મુર્ઝાઈંધલ ભાવ, પાંજા થીયેં સજા,
ખેલધી ખૂબિયું કચ્છી કોમજ્યું, હાણે અચીંધી મજા.
કચ્છી કે ચોમેર મેલે માન્યતા, ત અચીંધી મજા,
સુણધાંસી પિતૃભાષાજો લલકાર, હાણે અચીંધી મજા.
બાબાણી બોલી લખાય વંચાય, ત અચીંધી મજા,
‘કચ્છી’ સર્જકેં કે ચડધો જોમ, હાણે અચીંધી મજા.
‘કચ્છી’ કલમ બાજેંજી મુડશાઈજી ત અચીંધી મજા,
‘કચ્છી’ ભાષાજી ખુલકતજી, હાણે અચીંધી મજા.
‘કચ્છી’ ભાષાજો પ્રગટે ખમીર, ત અચીંધી મજા,
‘કચ્છી’ ભોમકા જો લજધો સાર, હાણે અચીંધી મજા.
‘કચ્છી’ બોલીજી ફરકધી ધજા, ત અચીંધી મજા,
‘કચ્છી’ પુજધા સિદ્ધજે શિખરતેં, હાણે અચીંધી મજા.
‘મિડ-ડે’જે આંગણ કધર થીંધી માં ભોમકાજી, હાણે અચીંધી મજા. (કવિ)

આ પણ વાંચો : શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો ને મુંજો કચ્છડો બારેમાસ!

kutch rann of kutch columnists