સેન્સેક્સમાં 228 અંકોની તેજી, નિફ્ટી 10800ની પાર

09 January, 2019 10:14 AM IST  | 

સેન્સેક્સમાં 228 અંકોની તેજી, નિફ્ટી 10800ની પાર

ઘરેલૂ બજારની આજે વધારાની સાથે શરૂઆત થઈ છે

નિફ્ટીએ આજે ખુલતાની સાથે જ 10,869.10 દસ્તક આપી. જ્યાર સેન્સેક્સ 203 અંક ઉછળો છે. બીએસઈના બધા સેક્ટર ઈન્ડેક્સમાં વધારો જોવામાં આવી રહ્યો છે. જ્યારે આઈટી શેરોમાં સારી ખરીદદારીના સંકેત દેખાય રહ્યા છે.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ સારી ખરીદારી દેખાય રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.4 ટકા વધ્યો છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.4 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.3 ટકાની તેજી છે.

ફાર્મા, આઈટી, કન્ઝયુમર ડ્યુરેબલ્સ, પીએસયુ બેન્ક, ઑટો, મેટલ અને પાવર શેરોમાં ખરીદારી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.53 ટકા વધીને 27650 ની ઉપર કારોબાર કરી રહ્યા છે.

આ પણ વાંચો : RBI અનામત મામલો : જાલન પૅનલની પહેલી બેઠક મળી

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 202.65 અંક એટલે કે 0.56 ટકાના વધારાની સાથે 36183.58 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 61.60 અંક એટલે કે 0.57 ટકાની તેજીની સાથે 10863.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

sensex bombay stock exchange national stock exchange