શૅર બજારની ઘટાડા સાથે શરૂઆત, સેન્સેક્સ 58 અંક નીચે

13 June, 2019 10:05 AM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

શૅર બજારની ઘટાડા સાથે શરૂઆત, સેન્સેક્સ 58 અંક નીચે

શૅર બજારની ઘટાડા સાથે શરૂઆત,

આજના કારોબારી દિવસે ભારતીય શૅર માર્કેટમાં ઘટાડા સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 39,619.31 સુધી નીચે, જ્યારે નિફ્ટીએ 11,863.30 સુધી પહોંચ્યું. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.2%ની નબળાઈ દેખાઈ રહી છે.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.08% નબળાઈ છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.02%નો ઘટાડો દેખાઈ રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.15% જેટલા ઘટ્યા છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 58.58 અંક એટલે કે 0.15%ના ઘટાડાની સાથે 39698.30 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 21.10 અંક એટલે કે 0.18% ઘટીને 11885.10 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

business news bombay stock exchange national stock exchange sensex