સેન્સેક્સમાં 595 અંકોની તેજી, નિફ્ટી 9450 ઉપર બંધ

28 May, 2020 03:50 PM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

સેન્સેક્સમાં 595 અંકોની તેજી, નિફ્ટી 9450 ઉપર બંધ

બીએસઈ

સપ્તાહના ચોથા કારોબારી દિવસે શૅર બજાર વધારા સાથે બંધ થયું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 595.37 અંકોના વધારા સાથે 32,200.59 અને નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 175.15 અંકની વૃદ્ધિ સાથે 9490.10 પર બંધ થયું છે. નિફ્ટીના 50 શૅરમાંથી 42 શૅર લીલા નિશાન પર અને 8 શૅર લાલ નિશાનમાં બધ થયું. સેન્સેક્સના જે શૅરોમાં તેજી દેખાઈ રહી હતી એમાંથી L&T, HEROMOTOCO, INDUSINDBK, HDFCBANK અને MARUTIના શૅર રહ્યા હતા. જ્યાં આઈટીસી, એસબીઆઈ અને ભારતી એરટેલના શૅર લાલ નિશાનમાં રહ્યા હતા.

sensex business news national stock exchange bombay stock exchange nifty