શરૂઆતના કારોબારમાં તેજી બજારમાં તેજી, આ શૅરોમાં આવ્યો વધારો

19 August, 2019 10:08 AM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

શરૂઆતના કારોબારમાં તેજી બજારમાં તેજી, આ શૅરોમાં આવ્યો વધારો

શરૂઆતના કારોબારમાં તેજી બજારમાં તેજી

શૅર બજારમાં આજે સોમવારે શરૂઆતના કારોબારમાં તેજી જોવા મળી છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જમા સેન્સેક્સ ઈન્ડેક્સ પણ આજે 135.59 અંકોના વધારા સાથે 37,485.92 પર ખુલ્યું. એના બાદ સમાચાર લખતા સમયે 37,596.56 અંકો સુધી ગયા. ત્યા નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી આજે 47 અંકોના વધારા સાથે 11,094.80 પર ખુલ્યું. સમાચાર લખતા સમયે તે 11,122.65 અંકો સુધી ગયા.

આજે 9 વાગીને 44 મિનિટ પર બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 124.91 અંકોના વધારા સાથે 37,475.24 પર કારોબાર કરી રહ્યા હતા. ત્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ 9 વાગીને 42 મિનિટ પર 32.55 અંકોની તેજી સાથે 11,080.35 અંકો પર કારોબાર કરી રહ્યા હતા. નિફ્ટીની 50 કંપનીઓમાંથી 31 કંપનીઓના શૅરો લીલા નિશાન પર અને 17 કંપનીઓના શૅર લાલ નિશાન પર અને 2 કંપનીઓના શૅર પરિવર્તન વગર કારોબાર કરતા દેખાયા.

આ કંપનીઓના શૅરોમાં દેખાઈ તેજી

નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટીના 50 કંપનીઓના શૅરોમાં સૌથી વધારે તેજી Indiabulls Housing Finance Limited, BHARTI INFRATEL LIMITED, SUN PHARMA, CIPLA અને DR. REDDY'S LABORATORIES LIMITED કંપનીઓના શૅરોમાં જોવા મળી.

આ કંપનીઓના શૅરોમાં દેખાયો ઘટાડો

નિફ્ટી 50માં સામેલ કંપનીઓમાંથી YES BANK, GRASIM, TATA STEEL, MARUTI અને ONGC કંપનીઓના શૅરોમાં આજે સૌથી વધારો ઘટાડો દેખાઈ રહ્યો છે.

sensex nifty bombay stock exchange national stock exchange business news