સેન્સેક્સ 39,000ની નીચે બંધ, નિફ્ટી 11,724 પર

02 May, 2019 04:23 PM IST  |  મુંબઈ

સેન્સેક્સ 39,000ની નીચે બંધ, નિફ્ટી 11,724 પર

સેન્સેક્સ 39,000ની નીચે બંધ

ગુરૂવારના કારોબારમાં ભારતીય શૅર બજાર ઘટાડા સાથે બંધ થયું છે. દિવસનો કારોબાર પૂરો થતા સેન્સેક્સ 50 અંકોના ઘટાડા સાથે 38981ના સ્તર પર અને નિફ્ટી 23 અંક તૂટીને 11,724ના સ્તર પર બંધ થયું છે. નિફ્ટી 50 શેર્સમાંથી 21 લીલા અને 29 લાલ નિશાનમાં કારોબાર કરી બંધ થયું છે. જ્યાં ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.56%નો ઘટાડો અને સ્મૉલકેપ 0.15%ના ઘટાડા સાથે બંધ થયું છે.

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો આજનો કારોબાર પૂરો થતા નિફ્ટી ઑટો 0.20%નો ઘટાડો, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.23%ની તેજી, નિફ્ટી એફએમસીજી 0.81%નો ઘટાડો, નિફ્ટી આઈટી 1.81%નો ઘટાડો, નિફ્ટી ફાર્મા 1.18%નો ઘટાડો અને નિફ્ટી રિયલ્ટી 0.12%ની તેજી સાથે કારોબાર કરી બંધ થયા છે.

નિફ્ટી 50ની વાત કરીએ તો આજના કારોબારમાં ઈન્ફ્રાટેલ 3.60%ની તેજી, યસ બેન્ક 3.57%ની તેજી, પાવરગ્રિડ 2.04%ની તેજી, હીટો મોટોકોર્પ 1.72%ની તેજી અને એચડીએફસી બેન્ક 1.66% તેજી સાથે ટૉપ ગેનર રહ્યા છે. જ્યાં બીજી તરફ બ્રિટાનિયા 4.01%નો ઘટાડો, ઝીલ 3.57%નો ઘટાડો, ટાટા મોટર્સ 3.45%નો ઘટાડો, ઈન્ડસઈન્ડ બેન્ક 3.17%નો ઘટાડો અને આઈસીઆઈસીઆઈ બેન્ક 3.13%ના ઘટાડા સાથે બંધ થયું છે.

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો આજના કારોબારમાં સવારે સાડા નવ વાગ્યે નિફ્ટી ઑટો 1.60%નો ઘટાડો, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.15%નો ઘટાડો, નિફ્ટી એફએમસીજી 0.07%નો ઘટાડો, નિફ્ટી આઈટી 0.51%નો ઘટાડો, નિફ્ટી મેટલ 0.59%નો ઘટાડો, નિફ્ટી ફ્રામા 0.41%નો ઘટાડો અને નિફ્ટી રિયલ્ટી 0.46%ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.

વૈશ્વિક બજારના હાલ પર નજર કરીએ તો ગુરૂવારના પ્રમુખ એશિયાઈ બજારોએ મિશ્ર શરૂઆત કરી છે. સવારે 9 વાગ્યે જાપાનના નિક્કેઈ 0.22%ના ઘટાડા સાથે 22258ના સ્તર પર, ચીનના શાંઘાઈ 0.52%ની તેજી સાથે 3078ના સ્તર પર, હેન્ગસેન્ગ 0.59%ની તેજી સાથે 29873ના સ્તર પર અને તાઈવાનના કૉસ્પી 0.21%ની તેજી સાથે 2208ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જો અમેરિકા બજારની વાત કરીએ તો વીતેલા દિવસે ડાઓ જોન્સ 0.61%ના ઘટાડા સાથે 26430ના સ્તર પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 0.75%ના ઘટાડા સાથે 2923ના સ્તર પર નાસ્ડેક 0.57%ના ઘટાડા સાથે 8049ના સ્તર પર કારોબાર કરી બંધ થયું હતું.

sensex bombay stock exchange national stock exchange