પહેલીથી ૧૮ નવેમ્બર સુધીમાં એફપીઆઇનું રોકાણ ૧૯,૭૧૨ કરોડ રૂપિયા થયું

23 November, 2021 01:39 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઇ) ખરીદદાર રહ્યા હોવાનું આંકડાઓ દર્શાવે છે.

મિડ-ડે લોગો

નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઇ) ખરીદદાર રહ્યા હોવાનું આંકડાઓ દર્શાવે છે. ડિપોઝિટરીઝ પાસેથી પ્રાપ્ત આંકડાઓ અનુસાર એફપીઆઇએ ૧૮ નવેમ્બર સુધીમાં ઈક્વિટીઝમાં ૧૪,૦૫૧ કરોડ અને ડેટમાં ૫૬૬૧ કરોડ રૂપિયાનું કુલ રોકાણ કર્યું છે. આમ એમનું કુલ રોકાણ ૧૯,૭૧૨ કરોડ રૂપિયા થયું હતું. ઑક્ટોબરમાં તેઓ નેટ વેચનાર રહ્યા હતા. એમનું નેટ વેચાણ ૧૨,૪૩૭ કરોડ રૂપિયા હતું.

business news