Closing Bell: વધારા સાથે બંધ શૅર માર્કેટ, સેન્સેક્સ 154 અંક ઉછળ્યું

14 December, 2020 04:25 PM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

Closing Bell: વધારા સાથે બંધ શૅર માર્કેટ, સેન્સેક્સ 154 અંક ઉછળ્યું

બીએસઈ

સપ્તાહના પહેલા કારોબારી દિવસે શૅર બજાર વધારા સાથે બંધ થયું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 154. 45 અંક વધીને 46,253.46 અને નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 44.30 અંકોના વધારા સાથે 13,558.15ના સ્તર પર બંધ થયું છે. Covid -19 રસી વિશેના સકારાત્મક સમાચારો દ્વારા રોકાણકારોની ભાવનામાં વધારો થયો હતો. નિફ્ટી બેન્ક 141 અંક વધીને 30,746 પર અને મિડકેપ ઈન્ડેક્સ 134 પોઇન્ટના ઉછાળા સાથે 20,571 પર પહોંચી ગયો છે.

sensex nifty bombay stock exchange national stock exchange business news