મામૂલી ઘટાડા સાથે બજારની શરૂઆત, સેન્સેક્સ 52 અંક નીચે

18 January, 2019 10:11 AM IST  | 

મામૂલી ઘટાડા સાથે બજારની શરૂઆત, સેન્સેક્સ 52 અંક નીચે

સેન્સેક્સમાં મામૂલી ઘટાડો

બૉમ્બે સ્ટોક એક્સચેન્જ(બીએસઈ)ના 30 શેરોવાળા સેન્સેક્સ ઈન્ડેક્સ 52.91 અંક ઘટીને 36,321.17 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ(એનએસઈ)ના 50 શેરોવાળા નિફ્ટી ઈન્ડેક્સ 24.05 અંક ઘટીને 10,881.15 પર કારોબાર કરતા દેખાયા. નિફ્ટી 50 શેર્સમાં 27 લીલા અને 23 લાલ નિશાની સાથે કારોબાર કરતા જોવા મળ્યા.

sensex bombay stock exchange national stock exchange