સેન્સેક્સમાં 26 અંકોનો ઘટાડો, નિફ્ટી 10790ની પાર બંધ

22 February, 2019 04:06 PM IST  | 

સેન્સેક્સમાં 26 અંકોનો ઘટાડો, નિફ્ટી 10790ની પાર બંધ

શૅરબજાર મામૂલી ઘટાડા સાથે બંધ

સપ્તાહના છેલ્લા કારોબારી સત્રમાં શૅરબજાર મામૂલી ઘટાડા સાથે બંધ થયું છે. દિવસનો કારોબાર પૂરો થતા સેન્સેક્સ 26 અંકોની કમજોરી સાથે 35,871 પર અને નિફ્ટી 1.80%ની તેજી સાથે 10,791 પર કારોબાર બંધ થયો છે. નિફ્ટી 50 શેર્સમાંથી 33 લીલા અને 17 લાલ નિશાનમાં કારોબાર બંધ થયો છે. ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.46%ની તેજી અને સ્મૉલકેપ 0.79%ની તેજી સાથે કારોબાર કરી બંધ થયો છે.

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો આજનો કારોબાર પૂરો થતા નિફ્ટી ઑટો 1.50%ની તેજી, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.59%નો ઘટાડો, નિફ્ટી એફએમસીજી 0.26%ની તેજી, નિફ્ટી આઈટી 0.61%ની તેજી, નિફ્ટી મેટલ 1.65%ની તેજી, નિફ્ટી ફાર્મા 0.76%ની તેજી અને નિફ્ટી રિયલ્ટી 1.55%ની તેજી સાથે કારોબાર કરી બંધ થયા છે.

નિફ્ટી 50ની વાત કરીએ તો આજના કારોબારમાં આઈઓસી 5.19%ની તેજી, હિન્દ પેટ્રો 3.83%ની તેજી, જેએસડબલ્યૂ સ્ટીલ 3.23%ની તેજી, બીપીસીએલ 3.18%ની તેજી સાથે ટૉપ ગેનર રહ્યા છે. તો બીજી તરફ કોટક મહિન્દ્રા બેન્ક 3.95%નો ઘટાડો, ગેલ 1.57%નો ઘટાડો, રિલાયન્સ 1.22%નો ઘટાડો, એચડીએફસી બેન્ક 1.18%નો ઘટાડો અને બજાજ ફાઈનાન્સ 0.84%ના ઘટાડા સાથે ટૉપ લૂઝર રહ્યા છે.

વૈશ્વિક બજારનો હાલ જોઈએ તો સવારે 9:50 વાગ્યે જાપાનના નિક્કેઈ 0.28%ના ઘટાડા સાથે 21404, ચીનના શાંઘાઈ 0.03%ની તેજી સાથે 2752 પર, હેન્ગસેન્ગ 0.30%ના ઘટાડા સાથે 28545 પર અને તાઈવાનના કૉસ્પી 0.22%ના ઘટાડા સાથે 2223ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જોકે અમેરિકા બજારની વાત કરીએ તો કાલે ડાઓ જોન્સ 0.40%ના ઘટાડા સાથે 25850 પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 0.35%ના ઘટાડા સાથે 2774 પર અને નાસ્ડેક 0.39%ના ઘટાડા સાથે 7459 પર કારોબાર કરી બંધ થયા હતા.

વૈશ્વિક બજારનો હાલ જોઈએ તો સવારે 9:50 વાગ્યે જાપાના નિક્કેઈ 0.28%ના ઘટાડા સાથે 21404, ચીનના શાંઘાઈ 0.03%ની તેજી સાથે 2752 પર, હેન્ગસેન્ગ 0.30%ના ઘટાડા સાથે 28545 પર અને તાઈવાનના કૉસ્પી 0.22%ના ઘટાડા સાથે 2223ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જોકે અમેરિકા બજારની વાત કરીએ તો કાલે ડાઓ જોન્સ 0.40%ના ઘટાડા સાથે 25850 પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 0.35%ના ઘટાડા સાથે 2774 પર અને નાસ્ડેક 0.39%ના ઘટાડા સાથે 7459 પર કારોબાર કરી બંધ થયા હતા. 

sensex bombay stock exchange national stock exchange