સેન્સેક્સ 78 અંક વધ્યો, નિફ્ટી 10900 ઉપર

21 January, 2019 10:23 AM IST  | 

સેન્સેક્સ 78 અંક વધ્યો, નિફ્ટી 10900 ઉપર

શેરબજારમાં શરૂઆતમાં ઝડપી કારોબાર

નિફ્ટી 10900 ની ઊપર છે જ્યારે સેન્સેક્સમાં 78 અંકોનો વધારો દેખાયો છે. સેન્સેક્સ 0.2 ટકા અને નિફ્ટી 0.1 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ મામૂલી ખરીદારી દેખાય રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.14 ટકા મામૂલી વધારો છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.16 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.07 ટકા નજીવા વધારો દેખાઈ રહ્યો છે.

મેટલ, ફાર્મા, એફએમસીજી, આઈટી, પીએસયુ બેન્ક, કેપિટલ ગુડઝ અને પાવર શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી મામૂલી ઘટડાની સાથે 27421.65 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જો કે બેન્કિંગ, રિયલ્ટી અને ફાઈનાન્સ સર્વિસ શેરોમાં દબાણ જોવામાં આવી રહ્યા છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 78 અંક એટલે કે 0.21 ટકાના વધારાની સાથે 36464.83 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 12 અંક એટલે કે 0.11 ટકાની તેજીની સાથે 10919 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

sensex bombay stock exchange national stock exchange