શેરબજારમાં તેજી, સેન્સેક્સ 280 અંક મજબૂત

15 January, 2019 10:24 AM IST  | 

શેરબજારમાં તેજી, સેન્સેક્સ 280 અંક મજબૂત

શેરબજારમાં તેજીનું વલણ

નિફ્ટીએ આજે ખુલતાની સાથે જ 10,789.15 દસ્તક આપી. જ્યાર સેન્સેક્સ 178 અંક ઉછળો છે. બીએસઈના બધા સેક્ટર ઈન્ડેક્સમાં વધારો જોવામાં આવી રહ્યો છે.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ સારી ખરીદારી દેખાય રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.5 ટકા વધ્યો છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.4 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.4 ટકાની તેજી છે.

દિગ્ગજ શેરોમાં જોઈએ તો બધા શેર્સમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યું છે. બેન્કિંગ, રિયલ્ટી, મેટલ, આઈટી, એફએમસીજી અને ઑટો શેરોમાં ખરીદારી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.44 ટકા વધીને 27370 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 178 અંક એટલે કે 0.50 ટકાના વધારાની સાથે 36031.32 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 51.90 અંક એટલે કે 0.48 ટકાની તેજીની સાથે 10789.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

sensex bombay stock exchange national stock exchange