આઇકોનિક લેન્ડ બૅંકરઃ ઇન્ફ્રટેકના કે.ડી. રાઠોડ સાથે વાતચીત

22 November, 2021 05:54 PM IST  |  Mumbai | Partnered Content

રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં પણ ચોક્કસ વિકાસ થશે કારણકે કૉવિડ લૉકડાઉન પછી પ્રોપર્ટીની જરૂરિયાતો પર કોઇ પૉઝ નહીં લાગે

ઇન્ફ્રાટૅકના કે.ડી. રાઠોડ અને અલંક્રિત રાઠોડને આઇકોનિક લેન્ડ બૅંકરનો એવોર્ડ મળ્યો

આ કેટેગરીમાં તમને મિડ-ડે તરફથી જે રેક્ગનિશન મળ્યું છે તે અંગે તમારું શું કહેવું છે?

આ સન્માન મેળવીને ઘણું સારું લાગી રહ્યું છે, વળી તે એક બહુ સન્માનિય મિડીયા સ્રોત તરફથી છે જેના થકી વધુ માઇલેજ અને સન્માનમાં મળે.

નેશનલથી ઇન્ટરનેશનલ બ્રાન્ડિંગ તરફ વળવાને કારણે મિડ-ડે આઇકોન્સ હવે વધુ મોટી સિદ્ધી બની છે, આ અંગે તમારું શું કહેવું છે અને તેનાથી તમારા બ્રાન્ડિંગમાં શું ફેર પડશે?

મિડ-ડે તરફથી આ એક માસ્ટર ક્લાસ છે કારણકે 300થી વધુ લોકોને ભારતથી દુબઇ લઇ જવા એ જ બહુ મોટી સિદ્ધી, મોટી કામગીરી છે.  તેમને 5-સ્ટાર હૉસ્પિટાલિટી આપવી અને જે પણ હાજર છે તે દરેકને ઘર જેવી ફિલીંગ, ભારતની બહાર આપવી એ ત્યારે જ શક્ય છે જ્યારે હકારાત્મક માનસિકતા વાળી સ્ટ્રોંગ ટીમ હોય તો જ થાય. અમને ભારતી બહાર આ સિમાચિહ્ન મેળવવા બદલે ક્લાયન્ટ્સ અને બિઝનેસ સર્કલના વિવિધ ગ્રૂપમાંથી બહુ જ પ્રશંસા મળી છે.

મિડ-ડે સાથેનો તમારો અનુભવ કેવો રહ્યો છે? તમે તેની સાથે જોડાયા પછી તમે શું ફેરફાર જોયા છે?

મિડ-ડેમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જે વિકાસ થયો છે તે નોંધનિય છે પછી તે લેઆઉટ હોય, કોન્ટેન્ટ હોય, બ્રાન્ડિંગ હોય કે ઇવેન્ટ્સ હોય કે પછી એડવર્ટાઇઝર્સ માટે અલગ અલગ પ્લેટફોર્મ આપવાની વાત હોય. મિડ-ડે માર્કેટમાં એક માત્ર એવું અખબાર છે જે હંમેશા સર્જનાત્મક ઇનોવેશન્સ માટે તૈયાર હોય છે.

કોવિડના પડકારને કારણે તમને લાગે છે કે રિયલ્ટી ક્ષેત્રે, ગ્રાહકોના બદલાતા સંવેદનોને ઘ્યાનમાં રાખીને ફેરફાર કરાશે?

રોગચાળામાં તો બધા જ હેરાન થયા છે પણ આપણા હકારાત્મક વિચારો અને માનસિકતા જ આપણને સન્માનિય રીતે ઉભા રહેવામાં મદદ કરશે. રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં પણ ચોક્કસ વિકાસ થશે કારણકે કૉવિડ લૉકડાઉન પછી પ્રોપર્ટીની જરૂરિયાતો પર કોઇ પૉઝ નહીં લાગે.

તમારા પ્રોજેક્ટની વિશેષતાઓ જણાવો જે અન્યથી તેને અલગ પાડે?

અમે નવી મુંબઇ, થાણે, નાયગાંવ અને પુણેના નંબર 1 લેન્ડ બૅંકર્સ છીએ. અમે હકારાત્મકતાથી ડિલવરી કરવામાં માનીએ છીએ. અમારો મુખ્ય હેતુ છે અમારા ગ્રાહકોને છત અને સમૃદ્ધી આપવા માગીએ છીએ. આજની જરૂરિયાત છે પરવડે તેવું ઘર અને એ જ કેટેગરીમાં અમે 5000થી વધુ ઘર આપવાનો માસ્ટરસ્ટ્રોક ફટકારવાની અમારી તૈયારી છે.

તમારી કારકિર્દી કે કંપનીના કયા અચિવમેન્ટને તમે ટર્નિંગ પોઇન્ટ કે આઉટસ્ટેન્ડિંગ ગણાવશો?

અમે અત્યાર સુધીમાં હજારો પ્લોટ્સ અને ફ્લેટ્સ અમારા કસ્ટમર્સને તેમની અલગ અલગ જરૂરિયાત પ્રમાણે ડિલીવર કર્યા છે. અમે આ પહેલાં પણ 3-4 વખત દુબઇ આવ્યા છીએ પણ આ વખતે આ એક બિઝનેસ ટૂર હતી અને અમે દુબઇના રિયલ એસ્ટેટના વિકાસને તેમની વિઝન અને આર્કિટેક્ચરલ સર્જનાત્મકતા સાથે જોયો છે. તેઓ ટેક્નોલોજી અને ઇનોવેશનના મામલે ઘણા આગળ છે જે ભારતમાં પણ લાગુ કરી શકાય અને હવેથી તે જ અમારું ફોકસ હશે. આ ટૂર અમારે માટે મુખ્ય ટર્નિંગ પોઇન્ટ છે જેના થકી અમે અમારા અભિગમમાં ઇનોવેશન કરવાનો પ્રયાસ કરીશું. ટીમ મિડ-ડેને આ પ્લેટફોર્મ પ્રોવાઇડ કરવા બદલ અમે થેંક્યુ કહીએ છીએ.

તમારા ફ્યુચર ગોલ્સ શું છે? તમે તમારી કંપની માટેનું વિઝન અચિવ કરી લીધું છે કે હજી ઘણું બાકી છે?

અમારું એક મજબૂત વિઝન છે જેના થકી અમે દરેકને ઘર આપવા માગીએ છીએ અને માટે જ લો-ઇન્કમ ગ્રૂપ્સ, બિઝનેસ ક્લાસ અને ઇન્વેસ્ટર્સ પર ફોકસ કરી રહ્યા છીએ.

 

 

business news