ડેન્માર્ક ઓપનમાંથી સિંધુ હટી ગઈ, સાઇના રમશે

19 September, 2020 01:29 PM IST  |  New Delhi | Agency

ડેન્માર્ક ઓપનમાંથી સિંધુ હટી ગઈ, સાઇના રમશે

પીવી સિંધુ

૧૩થી ૧૮ ઑક્ટોબર દરમ્યાન રમાનારી ડેન્માર્ક ઓપન બૅડ્મિન્ટન ટુર્નામેન્ટમાંથી પીવી સિંધુએ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. બૅડ્મિન્ટન અસોસિએશન ઑફ ઇન્ડિયાએ ડેન્માર્ક ઓપનમાં ભાગ લેનાર રમતવીરોને પોતાના જોખમે પ્રવાસ કરવાની વાત કરી હતી, ત્યાર બાદ સિંધુએ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ડેન્માર્ક ઓપનના બદલામાં નવેમ્બરમાં રમાનારી એશિયા ઓપન-વન અને એશિયા ઓપન-ટૂમાં સિંધુ ભાગ લેશે. જોકે ભારતની અન્ય સ્ટાર ખેલાડી સાઇના નેહવાલે ડેન્માર્ક ઓપનમાં રમવાનું નક્કી કર્યું છે.

pv sindhu badminton news sports news sports world badminton championships