અમેરિકાની બેઝબૉલ લીગનો બ્રૅન્ડ ઍમ્બૅસૅડર બન્યો સૂર્યકુમાર યાદવ

09 July, 2026 11:25 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ભારતનો મિસ્ટર ૩૬૦ ડિગ્રી પ્લેયર સૂર્યા આગામી સમયમાં બેઝબૉલના મેદાન પર હાજરી આપતો જોવા મળશે.

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અમેરિકાની સૌથી મોટી બેઝબૉલ ટુર્નામેન્ટ મેજર લીગ બેઝબૉલ (MLB)એ ગઈ કાલે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી. T20 વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન સૂર્યકુમાર યાદવ MLBનો ઇન્ડિયા ઍમ્બૅસૅડર જાહેર થયો છે. ભારતનો મિસ્ટર ૩૬૦ ડિગ્રી પ્લેયર સૂર્યા આગામી સમયમાં બેઝબૉલના મેદાન પર હાજરી આપતો જોવા મળશે.

suryakumar yadav united states of america jio hotstar sports sports news