તમારા વિનિંગ્ઝને આવાં ગ્રાન્ડ ઓનલાઇન ગેમિંગ એક્સચેન્જમાં સુરક્ષિત રાખો

10 April, 2021 11:17 AM IST  |  Mumbai | Partnered Content

ઓફલાઇન આ ક્ષેત્ર વિશે સારી પેઠે જાણનારા ફેરપ્લેના સર્જકોએ સુરક્ષિત,સલામત અને વિશ્વસનિય ઓનલાઇન ગેમિંગ વિશ્વ રચવાનો નિર્ણય કર્યો છે

દરેક નાની બાબતની કાળજી રાખવાને કારણે ફેરપ્લે પર લોકોને ભારે વિશ્વાસ છે

અનેક ગેમિંગ વેબસાઇટ જે આજે ઇન્ટરનેટ પર બિલાડીના ટોપની માફક ફૂટી નિકળ્યાં છે તે બધાંની વચ્ચે એક એવું ગેમિંગ એક્સચેન્જ છે જે ફેરપ્લેના નામે ઓળખાય છે. ઓફલાઇન આ ક્ષેત્ર વિશે સારી પેઠે જાણનારા ફેરપ્લેના સર્જકોએ સુરક્ષિત,સલામત અને વિશ્વસનિય ઓનલાઇન ગેમિંગ વિશ્વ રચવાનો નિર્ણય કર્યો છે જેના સુધી કોઇપણ પહોંચી શકે. ફેરપ્લે ક્લબના મેમ્બર થવું કોઇપણ કડાકુટ વગરનું અને સરળ છે, રજિસ્ટ્રેશન પણ આસાનીથી થઇ જાય છે. ગેમિંગના રસિયાઓ પોતાનો પર્સનલ ડેટા કોઇપણ વેબસાઇટ પર આસાનીથી શૅર કરતા વિચાર કરે છે કારણકે તેમને ડર હોય છે કે તેનો દુરુપયોગ થઇ શકે છે પણ ફેરપ્લે પર તેમ નહીં થાય કારણકે અહીં યુઝર્સને તેની પ્રાઇવસી સચવાશે તેની ખાતરી અપાય છે, તેના ડેટાની નાનામાં નાની ડિટેલ અહીં સુરક્ષિત હોય છે. એકવાર તમે પ્રાથમિક માહિતી નાખો પછી તમે ડિપોઝિટ કરી શકો છો જે તરત જ ફેરપ્લે વૉલેટમાં રિફ્લેક્ટ કરશે તે પણ ફર્સ્ટ ડિપોઝિટના બોનસ સાથે જેનો ઉપયોગ તમે એક્સચેન્જ પર કોઇપણ ગેમ રમવા માટે કરી શકો છો.

જાતભાતના ફીશિંગના અને છેતરપીંડીના પ્રશ્નોને કારણે દુનિયામાં કોઇપણ ઓનલાઇન પ્લેટફોર્મ જ્યાં ડિપોઝિટ અને વિડ્રોઅલની પ્રોસેસ હોય છે તેમાં પ્લેયર્સ અચકાય છે. આ તમામ બાબતોનું ધ્યાન રાખીને ફેરપ્લે એવી પ્લેયર્સની નાનામાં નાની રકમ જે તેણે ખર્ચી હોય, કમાઇ હોય કે તેના દ્વારા કમાણી કરી હોય તેની સલામતી અને સુરક્ષાની ખાતરી આપે છે, આ કારણે જ ફેરપ્લેના ક્લબ મેમ્બર્સની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે.

દરેક નાની બાબતની કાળજી રાખવાને કારણે ફેરપ્લે પર લોકોને ભારે વિશ્વાસ છે વળી નવા યુઝર્સને ખડા થતા દરેક પ્રશ્નોના જવાબ છે અને તેમની ચિંતાના હલ પણ મોજુદ છે. આ કારણે જ ફેરપ્લે ઓનલાઇન ગેમિંગ માર્કેટમાં ટોચ પર છે. ઉચ્ચ કક્ષાનું ગેમિંગ એક્સચેન્જ જે યુઝરને શ્રેષ્ઠ અનુભવ પુરો પાડે છે તે પણ સરળતાથી અને માટે જ ફેરપ્લેનું સર્વોત્તમ ગેમિંગ વર્લ્ડ ઇન્ટરનેટ કનેક્શન ધરાવતા દરેક ખેલ રસિયાઓ માટે હવે હાજર છે.

એટલું જ નહી પણ કેશ આઉટ પણ હવે ઇન્સ્ટન્ટલી થાય છે. તમારે હવે સ્માર્ટલી કમાયેલા પૈસા મેળવવા માટે થોડા બિઝનેસ ડેઝ સુધી રાહ જોવાની જરૂર નથી. તમને એસાઇન થયેલો રિલેશનશીપ મેનેજર તમારા ટ્રાન્ઝેક્શન્સને તરત ઑથોરાઇઝ કરી દેશે. આટલી સરળ પ્રક્રિયાને કારણે ફેરપ્લે ગેમિંગ ઉત્સુકો પર પોતાનો પ્રભાવ પાડી રહેલ છે તે પણ એવા સમયે જ્યારે માર્કેટના દરેક ગેમિંગ પોર્ટલ પર ખેલાડીઓને પોતાના પૈસા એક્સેસ કરવામાં મુશ્કેલીઓ પડતી હોય છે તથા તેમાં સમય પણ બહુ જતો હોય છે. ન્યુ એજ ગેમિંગનો અનુભવ લેવા માટે મુલાકાત લો https://fairplay.club/ વળી તેમના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ (@fairplay_india) પરથી ટ્યુટોરિયલ્સ અને એક્સાઇટિંગ કોન્ટેસ્ટનો અનુભવ લો, મેળવો અપડેટ્સ પણ.  લેટેસ્ટ સ્પોર્ટ્સ અપડેટ્સ માટે વિઝટ કરો https://fairplaynews.club/

 

We do not promote or endorse any such activity and you shall access the same at your sole risk with full understanding of the monetary and legal consequences. We shall not be responsible for any losses which you may suffer as a result of use of any such apps/websites

sports news