જપાન ઓપનમાં ટફ ફાઇટ આપીને હાર્યો સાઈ પ્રણીત

28 July, 2019 10:18 AM IST  |  ટોક્યો

જપાન ઓપનમાં ટફ ફાઇટ આપીને હાર્યો સાઈ પ્રણીત

જપાન ઓપનમાં ટફ ફાઇટ આપીને હાર્યો સાઈ પ્રણીત

જપાન ઓપન બૅડ્મિન્ટન ટુર્નામેન્ટમાં સાઈ પ્રણીતની હાર થઈ છે. ૪૫ મિનિટ ચાલેલી સેમી ફાઇનલમાં તે યજમાન દેશના હીરો કેન્ટો મોમોટા સામે ૧૮-૨૧, ૧૨-૨૧ના માર્જિનથી હારી ગયો હતો. ગયા વર્ષે મોમોટાએ પ્રણીતને સિંગાપોર ઓપન ટુર્નામેન્ટમાં હરાવ્યો હતો. સાઈએ ઇન્ડોનેશિયાના ટોમી સુર્ગિઅટોને હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. વિમેન્સ સિંગલ્સમાં પી. વી. સિંધુ શુક્રવારે અકાને યામાગુચી સામે ક્વૉર્ટર ફાઇનલમાં હારીને બહાર થઈ ગઈ હતી.

japan sports news