ટોક્યોમાં ઇન્ડિયા ડબલ ડિજિટમાં મેડલ જીતશે : દીપા મલિક

12 August, 2020 05:00 PM IST  |  Lahore | IANS

ટોક્યોમાં ઇન્ડિયા ડબલ ડિજિટમાં મેડલ જીતશે : દીપા મલિક

દીપા મલિક

ભારતની પહેલી વિમેન પૅરાલિમ્પિક મેડલિસ્ટ દીપા મલિકનું કહેવું છે ટોક્યોમાં આવતા વર્ષે ઇન્ડિયા ડબલ ડિજિટમાં અવૉર્ડ્સ જીતશે. તેને પૅરાલિમ્પિક કમિટી ઑફ ઇન્ડિયાની પ્રેસિડન્ટ બનાવવામાં આવી છે. આ વિશે દીપાએ કહ્યું હતું કે ‘રિયોમાં અમે ૧૯ ઍથ્લિટ્સની મદદથી મેડલને ડબલ કર્યા હતા. અમે બે ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રૉન્ઝ મેડલ જીત્યાં હતાં. ૨૦૧૮ની એશિયન પૅરા ગેમ્સમાં અમે ૧૯૪ ઍથ્લિટ્સ હતાં અને ૭૨ મેડલ્સ જીત્યાં હતાં. અમે પહેલેથી બેન્ચમાર્ક બનાવી લીધું છે. આવતા વર્ષે ટોક્યો પૅરાલિમ્પિક્સમાં ઇન્ડિયા ડબલ ડિજિટમાં મેડલ્સ મેળવશે.’

sports news