✕

કલકત્તામાં બ્રાઝિલે ફુટબૉલમાં ભારતને ૦-૪થી હરાવ્યું

04 October, 2026 04:03 PM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

ફુટબૉલજગતમાં બ્રાઝિલનો નંબર છઠ્ઠો છે જ્યારે ભારતની ટીમ ૧૩૮મા સ્થાને છે.

ભારત અને બ્રાઝિલ વચ્ચે રમાયેલી ફુટબૉલ મૅચ

ગઈ કાલે કલકત્તાના સૉલ્ટ લેક સ્ટેડિયમમાં ભારત અને બ્રાઝિલ વચ્ચે રમાયેલી ફુટબૉલ મૅચમાં ભારતનો ૦-૪થી પરાજય થયો હતો. ફુટબૉલજગતમાં બ્રાઝિલનો નંબર છઠ્ઠો છે જ્યારે ભારતની ટીમ ૧૩૮મા સ્થાને છે.

football salt lake stadium brazil sports news sports