ઑનલાઇન ઇન્ટરનૅશનલ ઈ-કાતા કૉમ્પિટિશનમાં 5 વર્ષની અન્વેષાને ગોલ્ડ મેડલ

14 September, 2020 12:55 PM IST  |  Chandigarh | IANS

ઑનલાઇન ઇન્ટરનૅશનલ ઈ-કાતા કૉમ્પિટિશનમાં 5 વર્ષની અન્વેષાને ગોલ્ડ મેડલ

અન્વેષા

૨૯-૩૦ ઑગસ્ટે યોજાયેલી ઑનલાઇન ઇન્ટરનૅશનલ ઈ-કાતા ચૅમ્પિયનશિપ ૨૦૨૦ના મહિલા વર્ગમાં પાંચ વર્ષની અન્વેષા સ્પેહિયા ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી હતી. અન્વેષાના પિતા અને કરાટે-કોચ ભુવનેશ્વર કુમાર સ્પેહિયાએ કહ્યું કે ‘હું ઇચ્છું છું કે મારી દીકરી ઑલિમ્પિક્સમાં રમે અને દેશ માટે મેડલ જીતી લાવે.’
કરાટે એ જૅપનીઝ માર્શલ આર્ટ ટેક્નિક છે, જેમાં ડિફેન્સિવ અટૅક અને કાઉન્ટર અટૅકનો ઉપયોગ કરવામાં આવે છે.

chandigarh sports news