ફેરપ્લેઃ ગેમિંગના માર્કેટને એક નવી ઊંચાઇ આપવા માટે પ્રસ્તુત છે સૌથી મોટું એક્સચેન્જ

10 April, 2021 11:18 AM IST  |  Mumbai | Partnered Content

ફેરપ્લે એ વિશ્વનું સૌથી મોટું એક્સચેન્જ છે જે વિવિધ ગેમ્સની વિશાળ શ્રેણી ઓફર કરે છે. આ પ્લેટફોર્મનો દાવો છે કે તે સૌથી મોટી સંખ્યામાં લાઇવ સ્પોર્ટ્સ ઇવેન્ટ કવર કરે છે જેમા ક્રિકેટ, ટેનિસ, ફૂટબૉલ, હોર્સ રેસિંગ અને ગ્રેહાઉન્ડ રેસિંગનો સમાવેશ થાય છે.

લાઇવફેરપ્લે સ્પોર્ટ્સ ઇવેન્ટ કવર કરે છે જેમા ક્રિકેટ, ટેનિસ, ફૂટબૉલ, હોર્સ રેસિંગ અને ગ્રેહાઉન્ડ રેસિંગનો સમાવેશ થાય છે

ફેરપ્લે એ વિશ્વનું સૌથી મોટું એક્સચેન્જ છે જે વિવિધ ગેમ્સની વિશાળ શ્રેણી ઓફર કરે છે. આ પ્લેટફોર્મનો દાવો છે કે તે સૌથી મોટી સંખ્યામાં લાઇવ સ્પોર્ટ્સ ઇવેન્ટ કવર કરે છે જેમા ક્રિકેટ, ટેનિસ, ફૂટબૉલ, હોર્સ રેસિંગ અને ગ્રેહાઉન્ડ રેસિંગનો સમાવેશ થાય છે. એટલું જ નહીં પણ તમે તમારા સ્ટૅક્સની સાથે મેચનું લાઇવ સ્ટ્રીમિંગ પણ માણી શકશો. આ બધા જ ગેમ્બલર્સ માટે એક રાહતની વાત છે કારણકે આ પહેલાં અલગ અલગ એપ્પસ બદલી બદલીને જોવાનું મુશ્કેલ હોય છે અને વળી બે ડિવાઇસિઝ એક સાથે સાચવવાની હોય તો પણ મુશ્કેલી પડે.

ફેરપ્લે માર્કેટમાં સૌથી શ્રેષ્ઠ ડિલીવરી કરવા માટે જાણીતું છે અને તે સ્પોર્ટ્સના ઉત્સાહીઓ માટે સ્વર્ગ સમાન છે. સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના વિગવાર કવરેજ ઉપરાંત તે લાઇવ કસિનોનો એક્સપિરિયન્સ પુરો પાડે છે તે પણ પોતાના ઘરના કમ્ફર્ટમાંથી. દરેક ગેઇમ્સમાં વેરિએશન્સના વિકલ્પોને કારણે ફેરપ્લે એવી વ્યક્તિ માટે ઢગલો વિકલ્પોનો દરિયો છે જે પોતાના રોકડા નસીબ પર અજમાવવા માગે છે.સરળ અને એકદમ સ્મુધ યુઝર એક્સપિરીયન્સની પાછળ આસાન કરાયેલા પેમેન્ટ ગેટવેઝ છે. આ બીજા કોમ્પિટિટર્સના પેમેન્ટ ગેટઅવેઝથી અલગ છે જે લાંબા અને કંટાળા જનક હોય છે. અહીં પેમેન્ટ ગેટઅવેઝ એક્સેસિબલ છે ને ક્યાંયથી પણ તેને એક્સેસ કરી શકાય છે. વળી એક વાર યુઝર સાઇન અપ કરે પછી દરેકને 100 ટકા ડિપોઝિટ બોનસ મળે છે વલી આ એક્સચેન્જમાં રેફરલ પ્રોગ્રામની સવલત પણ છે. એકવાર નવો યુઝર કોઇપણ એક્ઝિસ્ટિંગ યુઝરના રેફરલ કોડથી સાઇન અપ કરે તો પ્લેયરને તે યુઝર જે પણ ડિપોઝિટ કરે તેનો એક ટકો મળે.

ઓનલાઇન ગેમ્બલિંગના વિશ્વમાં આ ફેરપ્લેનો પ્રવેશ હજી નવો છે અને છતાં પણ તેણે સાબિત કર્યું છે કે તે માર્કેટનું એક સલામત, સુરક્ષિત અને વિશ્વાસપાત્ર પ્લેટફોર્મ છે. 24x7 કામ કરતી કસ્ટમર સર્વિસ ટીમ પણ પ્લેયર્સની કોઇપણ પ્રકારની મુંઝવણનો ઉકેલ લાવવા તૈયાર હોય છે.

ફેરપ્લેમાં લાઇવ કસિનો ઓપશન્સ પણ છે પણ તેમાં કોઇ મર્યાદાઓ નથી તેમાં બૅકાર્ટ, બ્લેકજેક, પોકર જેવા અનેક ગેમ શોઝના વેરિએશન્સ છે તો રોલેટની પણ સિરીઝ છે અને હિન્દી રોલેટનો પણ વિકલ્પ છે.લાઇવકાર્ડ ગેઇમ્સમાં પણ દરેક માટે કોઇને કોઇ વિકલ્પ છે, અને 32 કાર્ડ, અંદર બાહર, અમર અકબર એન્થની, ડ્રેગન ટાઇગલ, 7 અપ 7 ડાઉન અને ક્લાસિક તીન પત્તી જેવી ગેમ્સ અહીં મોજુદ છે.

એક્સચેન્જ હોવાને કારણે પ્લેયર્સ એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યા નહીં કે કોઇ હાઉસ સામે ખેલી રહ્યા છે આમ થવાથી તેમને અન્ય પોર્ટલ કરતાં અહીં જીતવાના વધુ ચાન્સિઝ મળે છે. ફેરપ્લે સૌથી નફાકારક ઓડ્ઝ ઑફર કરવા માટે માર્કેટમાં પ્રખ્યાત છે. તેમની ઇન્સ્ટન્ટ ડિપોઝિટ  અને વિડ્રોઅલ્સ પણ કસ્ટમર્સ દ્વારા વખણાય છે.એશિયન ગેઇમ માર્કેટના ધારાધોરણને એક નવી ઉંચાઇ આપવાના હેતુથી ફેરપ્લે સ્થિરતાથી પોતાને ગેઇમિંગ માર્કેટના સૌથી મોટા એક્સચેન્જ તરીકે પ્રસ્તુત કરે છે.

We do not promote or endorse any such activity and you shall access the same at your sole risk with full understanding of the monetary and legal consequences. We shall not be responsible for any losses which you may suffer as a result of use of any such apps/websites

sports news