ફેરપ્લે ગેમિંગ અને સ્પોર્ટ્સ બેટિંગ એક્સચેન્જ એક એવી ભેટ જે તમને સતત મળ્યા કરે છે

13 April, 2021 11:53 AM IST  |  Mumbai | Partnered Content

ફેરપ્લે એક વિનિંગ પેકેજ છે એ તમામને માટે જે પોતાના નસીબ અને લૉજિકલ આવડતને આધારે પૈસા બનાવવા માગે છે.

ફેરપ્લેનો યુઝર બેઝ બહોળો છે અને તે જ તેની વિશ્વસનિયતાની નિશાની છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં વર્ચ્યુઅલ ભાત બહુ જ બદલાયું છે અને ઇન્ટરનેટ હવે ગ્રામીણ ભારતમાં પણ પહોંચ્યું છે. દરેકની પાસે ફોન અને ઇન્ટરનેટ છે પણ સવાલ એ છે કે તે તમામ માટે તેમના રસની વેબસાઇટનો ઉપયોગ કરવો કેટલો આસાન છે. બેટિંગ ભારતમાં પેઢીઓથી તમામ માટે રસનો વિષય રહ્યો છે પણ તકલીફ માત્ર એટલી જ રહી છે કે તે હંમેશાથી લોકો માટે ફેર એટલે વાજબી નથી રહ્યો અને લોકો મોટે ભાગે તેમાં પોતાના પૈસા ગુમાવતા હોય છે અથવા તો છેતરપીંડીનો સામનો કરે છે, વળી ક્યારેક વધુ પૈસા ગુમાવવા માટે તેમને જાણે પ્રોત્સાહન અપાય છે. આ ખાસ તો એટલા માટે કારણકે આપણા દેશમાં જુગારને નિમ્ન સ્તરની રમત ગણાય છે.

ફેરપ્લે એક નવી પેઢીનું બેટિંગ એક્સચેન્જ છે જેનો હેતુ છે કે ભારત જે રીતે જુગારને જુએ છે તે દ્રષ્ટિ બદલવાનો. તેને સલામત, સુરક્ષિત અને સરળ બનાવીને બેટિંગ તે દરેક માટે ઉપલબ્ધ કરવાનું જેને એકવાર તેનો ટ્રાય કરવો હોય. ફેરપ્લેનો યુઝર બેઝ બહોળો છે અને તે જ તેની વિશ્વસનિયતાની નિશાની છે. એક્સચેન્જ તરીકે ફેરપ્લે બીજા પોર્ટલ્સથી અલગ છે જે માત્ર સ્પોર્ટ્સ બૂક જ આપતાં હોય છે. આ યુઝરને વધુ વિકલ્પો પહેલેથી પુરાં પાડે છે અને અને તેને દરેક પગલે પસંદગી કરવાનો મોકો મળે છે. સાઇન અપ કર્યાં પછી અને પહેલી ડિપોઝિટ પછી યુઝરને 100 ટકા બોનસ મળે છે જે તે પોર્ટલ પર કોઇપણ ગેઇમ રમવામાં વાપરી શકશે. આ તમામ માટેના ટ્યુટોરિયલ્સ સોશ્યલ મીડિયા હેન્ડલ  (@fairplay_india) પર ઉપલબ્ધ છે જ્યાં તમે ગેમ્સ શીખીને તમારું નસીબ અજમાવી શકો.

પેમેન્ટ ઓપશન્સને મામલે પણ ફેરપ્લે સૌથી વધુ વિકલ્પો આપે છે જેમ કે નેટ બેકિંગ, યુપીઆઇ પેમેન્ટ્સ, પેમેન્ટ વૉલેટ્સથી લઇને ઑફલાઇન વૉલેટ્સ ઉપરાંત ક્રિપ્ટો કરન્સીઝનો વિકલ્પ પણ મોજુદ છે. તેના ટ્રાન્ઝેક્શન્સ ઇન્સ્ટન્ટ હોય ચે અને તેમે તમારા પૈસા અન્ય સ્પર્ધક પોર્ટલ્સની સરખામણીએ ઝડપથી વિડ્રો કરી શકશો. આ સરળતા જે તેના ગ્રાહકોને મળે અને મળતી રહે તે માટે તેની ટીમ અથાક 24 કલાક કામ કરતી રહે છે અને બધા ટ્રાન્ઝેક્શનને ઑથરાઇઝ કરે છે ને યુઝરની કોઇપણ ક્વેરીને પણ ઉકેલે છે.

લાઇવ કસિનો ગેમ્સ, લાઇવ કાર્ડ ગેમ્સ અને સ્પોર્ટસ બૂકના વિકલ્પો ઉપરાંત ફેરપ્લે સૌથી વધુ ફેન્સી માર્કેટ ઓપશન્સ આપે છે. અધુરામાં પુરું તેના ઓડ્ઝની તો માર્કેટમાં અલગ જ છાપ છે, તે સૌથી સારી અને નફાકારક ઓડ્ઝ ઑફર કરે છે,  ફેરપ્લે એક વિનિંગ પેકેજ છે એ તમામને માટે જે પોતાના નસીબ અને લૉજિકલ આવડતને આધારે પૈસા બનાવવા માગે છે.

વધુ માહિતી માટે વિઝિટ કરો વેબસાઇટ  https://fairplay.club/  અને જાણો આ ભેટ વિશે જે સતત તમને કંઇક આપ્યા કરે છે અને અટકતી નથી!

સ્પોર્ટ્સ ન્યુઝ અને લેટેસ્ટ અપડેટ માટે વિઝીટ કરો  https://fairplaynews.club/

 

We do not promote or endorse any such activity and you shall access the same at your sole risk with full understanding of the monetary and legal consequences. We shall not be responsible for any losses which you may suffer as a result of use of any such apps/websites

 

sports news