ફેરપ્લે ગેમિંગ અને બેટિંગ એક્સચેન્જ જેવી સર્વિસ બીજે ક્યાંય નહીં

29 April, 2021 02:10 PM IST  |  Mumbai | Partnered Content

ફેરપ્લેનો યુઝર બેઝ ઘણો મોટો છે અને તેના યુઝર્સ આ એક્સચેન્જ અંગે કહે છે કે તેમનો અનુભવ બહુ જ સારો છે અને સર્વિસની ગુણવત્તા પણ શ્રેષ્ઠ છે.

વધુ નફાકારક ઓડ્ઝ, બેસ્ટ ટેક્નોલૉજી અને સર્વોત્તમ ટૅક્નોલૉજીને કારણે ફેરપ્લે શ્રેષ્ઠ સર્વિસ છે

ફેરપ્લેના નામથી જાણીતી ઓનલાઇન બેટિંગ કંપની વિશ્વનું સૌથી મોટું બેટિંગ એક્સચેન્જ છે જે સ્પોર્ટ્સ બેટિંગ, લાઇવ કસિનો અને લાઇવ કાર્ડ ગેમ્સ ઓફર કરે છે. તે માર્કેટમાં અત્યારની સૌથી વિશ્વસનિય સાઇટ ગણાય છે. ફેરપ્લેનો યુઝર બેઝ ઘણો મોટો છે અને તેના યુઝર્સ આ એક્સચેન્જ અંગે કહે છે કે તેમનો અનુભવ બહુ જ સારો છે અને સર્વિસની ગુણવત્તા પણ શ્રેષ્ઠ છે.

સ્પોર્ટ્સની ઇવેન્ટ્સ પણ એપ પર લાઇવ દર્શાવાય છે જેથી યુઝર્સ તે જોઇ શકે અને સાથે સાથે બૅટિંગ પણ કરી શકે. ફેરપ્લે કલ્બના મેમ્બર્સને માર્કેટ ઓડ્ઝ કરતાં બહેતર ઓડ્ઝ ઓફર કરાય છે. આ ઓડ્ઝ પણ યુઝર્સની બેટ્સને આધારે જ નક્કી થાય છે તે હાઉસના દ્વારા પોતાના પ્રોફિટ માટે નથી નક્કી થતી. આમ એ વાતની પણ ખાતરી રખાય છે કે દરેકને જીતવાનો ફેર ચાન્સ મળે. ફેરપ્લેએ એક પ્રામાણિક માહોલ ખડો કર્યો છે અને સલામત ગેમ્બલિંગ ઉપલબ્ધ કર્યું છે તે પણ આંગળીના ટેરવે જે ખેલ વિશ્વ અને ગેમ્બલિંગના શોખીનો માટે બહુ જ સારી વાત છે.

ફેરપ્લે ક્લબ મેમ્બર્સને કોઇ પણ મુશ્કેલી પડે તો તે ઉકેલવા માટે કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ્ઝની ટીમ પણ સતત હાજર હોય છે. વિડ્રોઅલ પર જરૂર પડે ત્યારે ચેકિંગ કરવું અને સમયાંતરે ડિપોઝિટના ટ્રાન્ઝેક્શન્સ, નવા યુઝરને એપ ડાઉનલોડ કરવામાં મદદ કરવી, તેમને એપનો ઉપયોગ સમજાવવો અને તેમની બધી જ પુછપરછનો જવાબ સમયસર આપવો આ તમામ માટે ટીમ ફેર પ્લે પ્રખ્યાત છે અને તે તેમના યુઝર્સને ઝડપથી જવાબ આપે છે અને તેમના સ્પર્ધકો કરતા પોતાના યુઝર્સની વધુ કાળજી રાખે છે.

છેતરપીંડી અને કોઇપણ પ્રકારના ચિટીંગ સામે ફેરપ્લેની કડક નો ટોલરન્સ પૉલિસી છે અને તેમની સ્ટેટ ઑફ આર્ટ ટેક્નોલોજી છેતરપીંડી કરનારાઓને અને ફેક એકાઉન્ટસને ડિટેક્ટ કરી લે છે, આમ ફેરપ્લે ઝડપથી પૈસા કમાવા માગતા બેટિંગ ઉત્સાહીઓ માટે સૌથી સલામત સ્થળ છે. ગેમ્બલિંગ વિશ્વમાં પરિવર્તન લાવવા માટે ફેરપ્લે તૈયાર છે અને ઓનલાઇન ગેમ્બલિંગ પ્રત્યે દેશનો જે દ્રષ્ટિકોણ છે તે પણ તેઓ ધરમૂળથી બદલવા માગે છે. આ મિલેનિયલ વિશ્વમાં બધું જ ઓનલાઇન છે ત્યારે લોકો પોતાના ઘરમાંથી આરામથી સરળ અને એક્સેસિબલ ગેમ્બલિંગ કરી શકે તેવી સવલત ખડી કરવામાં તેઓ સફળ રહ્યા છે, ફેરપ્લે એક સલામત સ્થળ છે જ્યાં કોઇ અપ્રામાણિક બૂકી અને ફિશીંગ સ્કેમની ચિંતા કરવાની જરૂર નથી.

ફેરપ્લે વિશે અને તે શું ઓફર કરે છે તે જાણવા માટે https://fairplay.club/. ની મુલાકત લો. જેમને આ વિશે જાણવાની ઉત્સુકતા છે પણ આ કોન્સેપ્ટથી બહુ પરિચય નથી તેઓ ફેરપ્લેના સોશ્યલ મીડિયા પ્રોફાઇલ પર જઇ શકે છે @fairplay_india જ્યાં તેમને તૈયાર ટ્યુટોરિયલ્સની મદદ મળશે. વધુ નફાકારક ઓડ્ઝ, બેસ્ટ ટેક્નોલૉજી અને સર્વોત્તમ ટૅક્નોલૉજીને કારણે ફેરપ્લે શ્રેષ્ઠ સર્વિસ છે, આવી બીજી કોઇ સર્વિસ ઉપલબ્ધ નથી.

 

We do not promote or endorse any such activity and you shall access the same at your sole risk with full understanding of the monetary and legal consequences. We shall not be responsible for any losses which you may suffer as a result of use of any such apps/websites

sports news