✕

મહેસાણાની ભાવિના પટેલે એશિયન પૅરા ગેમ્સમાં જીત સાથે શરૂઆત કરી

17 October, 2026 04:48 PM IST  |  Japan | Gujarati Mid-day Correspondent

મહેસાણાની ૩૯ વર્ષની ભાવિના પટેલે મહિલા સિંગલ્સ ક્લાસ ૪-૫ ગ્રુપ Aની મૅચમાં કુવેતની હરીફને ૧૧-૬, ૧૧-૩, ૧૧-૬ના સ્કોરલાઇનથી હરાવી હતી. પૅરા ટેબલટેનિસમાં ભારતના સહના રવિ, શુભમ વાધવા,  જેહાન મદને પણ વિજયી શરૂઆત કરી હતી.

ભાવિના પટેલ એશિયન પૅરા ગેમ્સની વિજેતા

આવતી કાલે ૧૮ ઑક્ટોબરે જપાનમાં પૅરા એશિયન ગેમ્સની ઓપનિંગ સેરેમની પહેલાં કેટલીક રમતોના શરૂઆતના રાઉન્ડ શરૂ થઈ ગયા છે. ટોક્યો પૅરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલે એશિયન પૅરા ગેમ્સમાં ટેબલટેનિસમાં વિજય સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી છે.

મહેસાણાની ૩૯ વર્ષની ભાવિના પટેલે મહિલા સિંગલ્સ ક્લાસ ૪-૫ ગ્રુપ Aની મૅચમાં કુવેતની હરીફને ૧૧-૬, ૧૧-૩, ૧૧-૬ના સ્કોરલાઇનથી હરાવી હતી. પૅરા ટેબલટેનિસમાં ભારતના સહના રવિ, શુભમ વાધવા,  જેહાન મદને પણ વિજયી શરૂઆત કરી હતી. 

 

bhavina patel table tennis mahesana sports news sports sahna ravi shubham wadhwa Olympics