ઝહીર ખાન કૅનેડા સુપર 60માં વૅનકુવર ઍન્કર્સનો માલિક બન્યો

12 September, 2026 03:22 PM IST  |  Canada | Gujarati Mid-day Correspondent

કૅનેડા સુપર 60માં આ ફ્રૅન્ચાઇઝીની મેન-‌વિમેન બન્ને ટીમો રમે છે. કૅનેડા સુપર 60ની બીજી સીઝન ૨૯ સપ્ટેમ્બરથી ૪ ઑક્ટોબર સુધી વૅનકુવરમાં બીસી પ્લેસ ખાતે યોજાશે. યુવરાજ ‌સિંહ આ લીગનો મા‌લિક છે.

ઝહીર ખાન કૅનેડા સુપર 60માં વૅનકુવર ઍન્કર્સનો માલિક બન્યો

ભારતનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન વૅનકુવર ઍન્કર્સના માલિકી-જૂથમાં જોડાયો છે. કૅનેડા સુપર 60માં આ ફ્રૅન્ચાઇઝીની મેન-‌વિમેન બન્ને ટીમો રમે છે. કૅનેડા સુપર 60ની બીજી સીઝન ૨૯ સપ્ટેમ્બરથી ૪ ઑક્ટોબર સુધી વૅનકુવરમાં બીસી પ્લેસ ખાતે યોજાશે. યુવરાજ ‌સિંહ આ લીગનો મા‌લિક છે.
ઝહીર ખાન શ્રીલંકાની લંકા પ્રીમિયર લીગમાં જાફના કિંગ્સ અને બેલ્જિયમની લીગમાં ઍન્ટવર્પ ઍન્કર્સ ટીમના માલિકી-ગ્રુપમાં પણ સામેલ છે. 

zaheer khan canada cricket news sports news sports yuvraj singh