28 April, 2024 08:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
T20 સિરીઝ
બંગલાદેશમાં આજથી ભારત અને બંગલાદેશની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે પાંચ મૅચની T20 સિરીઝ શરૂ થશે. આ સિરીઝ સપ્ટેમ્બર-ઑક્ટોબર ૨૦૨૪માં બંગલાદેશમાં શરૂ થનારા મહિલા T20 વર્લ્ડ કપ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે. કૅપ્ટન હરમનપ્રીત કૌર અને વાઇસ કૅપ્ટન સ્મૃતિ માન્ધના સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ૨૩ એપ્રિલે બંગલાદેશ પહોંચી હતી. તમામ પાંચ T20 મૅચ સિલહટ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર બપોરે ૩.૩૦ કલાકે શરૂ થશે.
|
કઈ મૅચ ક્યારે |
|
|
મૅચ |
તારીખ |
|
પહેલી T20 |
૨૮ એપ્રિલ |
|
બીજી T20 |
૩૦ એપ્રિલ |
|
ત્રીજી T20 |
૨ મે |
|
ચોથી T20 |
૬ મે |