ભારતના સૌથી લાંબા કાચના સ્કાયવૉક પર પહોંચી વન-ડે વિમેન્સ વર્લ્ડ કપની ટ્રોફી

13 September, 2025 03:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ICC વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2025ની ટ્રોફી-ટૂર હાલમાં વિશાખાપટનમ પહોંચી ગઈ હતી. સ્કૂલની નાની વિદ્યાર્થિનીઓથી લઈને ક્રિકેટ સ્ટેડિયમની ગ્રાઉન્ડ્સ વિમેન્સ સુધી અનેક મહિલાઓને નજીકથી આ ટ્રોફી જોવાની અને ફોટો પડાવવાની તક મળી હતી.

ભારતના સૌથી લાંબા કાચના સ્કાયવૉક પર પહોંચી વન-ડે વિમેન્સ વર્લ્ડ કપની ટ્રોફી

ICC વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2025ની ટ્રોફી-ટૂર હાલમાં વિશાખાપટનમ પહોંચી ગઈ હતી. સ્કૂલની નાની વિદ્યાર્થિનીઓથી લઈને ક્રિકેટ સ્ટેડિયમની ગ્રાઉન્ડ્સ વિમેન્સ સુધી અનેક મહિલાઓને નજીકથી આ ટ્રોફી જોવાની અને ફોટો પડાવવાની તક મળી હતી.  કૈલાસગિરિ ખાતે ગ્લાસ-બ્રિજ એટલે કે ભારતના સૌથી લાંબા કાચના સ્કાયવૉક સહિત વિશાખાપટનમનાં કેટલાંક સૌથી પ્રતિષ્ઠિત સ્થળોએ આ વિમેન્સ વર્લ્ડ કપની ચમકતી ટ્રોફી પહોંચી હતી. 

international cricket council indian cricket team womens premier league womens world cup indian womens cricket team cricket news sports news