આજથી કૅરિબિયન પ્રીમિયર લીગની ૧૪મી સીઝનનો પ્રારંભ

08 August, 2026 03:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૅરિબિયન પ્રીમિયર લીગ 2026નો આજે ૮ ઑગસ્ટથી પ્રારંભ થઈ રહ્યો છે. ૭ ટીમોની આ T20 ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ ૨૦ સપ્ટેમ્બરે રમાશે. ટ્રિનબાગો નાઇટ રાઇડર્સ છેલ્લી સીઝન સહિત સૌથી વધુ પાંચ વખત આ ટુર્નામેન્ટ જીતનાર ટીમ છે.

આજથી કૅરિબિયન પ્રીમિયર લીગની ૧૪મી સીઝનનો પ્રારંભ

કૅરિબિયન પ્રીમિયર લીગ 2026નો આજે ૮ ઑગસ્ટથી પ્રારંભ થઈ રહ્યો છે. ૭ ટીમોની આ T20 ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ ૨૦ સપ્ટેમ્બરે રમાશે. ટ્રિનબાગો નાઇટ રાઇડર્સ છેલ્લી સીઝન સહિત સૌથી વધુ પાંચ વખત આ ટુર્નામેન્ટ જીતનાર ટીમ છે. 
કૅરિબિયન પ્રીમિયર લીગની આ ૧૪મી સીઝનમાં પાછલી સીઝનની ૬ ટીમો રમશે. જમૈકા કિંગ્સમૅન નામની નવી ફ્રૅન્ચાઇઝી લીગમાં જોડાઈ રહી છે. આ ટીમની માલિકી ફવાદ સરવર પાસે છે જે એક પાકિસ્તાની ઉદ્યોગપતિ છે અને પાકિસ્તાન સુપર લીગમાં હૈદરાબાદ કિંગ્સમૅનનો પણ માલિક છે.

cricket news jamaica pakistan hyderabad sports news sports