T20 મુંબઈ લીગમાં અર્જુન તેન્ડુલકર વેચાયો ૧૦ લાખ રૂપિયામાં

03 May, 2026 08:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિવમ દુબે આ ટીમનો આઇકૉન ખેલાડી છે.

અર્જુન તેન્ડુલકર અને ઈરા જાધવ

ગઈ કાલે T20 મુંબઈ લીગના ઑક્શનમાં રસાકસી બાદ ARCS અંધેરી ટીમે ઑલરાઉન્ડર અર્જુન તેન્ડુલકરને ૧૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. શિવમ દુબે આ ટીમનો આઇકૉન ખેલાડી છે. અન્ડર-19 ક્રિકેટમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બનેલી ૧૬ વર્ષની ઈરા જાધવને આકાશ ટાઇગર્સે ૧૦ લાખ રૂપિયામાં ટીમમાં સામેલ કરી છે.

t20 arjun tendulkar shivam dube cricket news sports news sports