કપડાં ગોઠવવાની આવી અનોખી રીત નહીં જોઈ હોય ક્યારેય

17 August, 2025 09:06 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

લંડનની હેલ્ગા સ્ટૅન્ટઝેલ નામની વિઝ્‍યુઅલ આર્ટિસ્ટને સામાન્ય ઑબ્જેક્ટ્સને યુનિક રીતે ગોઠવીને એની તસવીરો લેવાનો શોખ છે.

હેલ્ગાની આ ફોટોગ્રાફી જબરદસ્ત વાઇરલ થઈ છે

લંડનની હેલ્ગા સ્ટૅન્ટઝેલ નામની વિઝ્‍યુઅલ આર્ટિસ્ટને સામાન્ય ઑબ્જેક્ટ્સને યુનિક રીતે ગોઠવીને એની તસવીરો લેવાનો શોખ છે. તેણે પોતાની એક અનોખી ક્લોથલાઇન ફોટોગ્રાફી રેન્જ લૉન્ચ કરી છે. એ માટે તે ચોક્કસ જગ્યાએ દોરી પર એવી રીતે કપડાં સૂકવે છે કે એમાંથી ગાય, ભેંસ, ઘોડો, બતક, ઝીબ્રા, રીંછ, ડાયનોસૉર જેવવાં ઍનિમલ્સનો શેપ બને. એ માટે ચોક્કસ કપડાંનું સિલેક્શન કરતાં તેને ખાસ્સો સમય લાગે છે. હેલ્ગાની આ ફોટોગ્રાફી જબરદસ્ત વાઇરલ થઈ છે. કપડાંનાં પ્રાણીઓને દોરી પર લટકતાં જોઈને એક વાર તો મોઢું મલકી જ જાય. 

london international news world news offbeat news photo