અનલિમિટેડ ફન

04 December, 2022 10:07 AM IST  |  california | Gujarati Mid-day Correspondent

કૅલિફૉર્નિયાના લૉસ ઍન્જલસમાં શુક્રવારે કૉમિક કોન ઇવેન્ટને લઈને જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો.

અનલિમિટેડ ફન


કૅલિફૉર્નિયાના લૉસ ઍન્જલસમાં શુક્રવારે કૉમિક કોન ઇવેન્ટને લઈને જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. કૉમિક્સ, ગેમિંગ અને એન્ટરટેઇનમેન્ટથી ભરપૂર આ ઇવેન્ટમાં અનેક લોકો કૉમિક્સ અને ફિલ્મ્સમાંથી તેમનાં ફેવરિટ કૅરૅક્ટર્સના વેશમાં આવ્યા હતા. આ ઇવેન્ટમાં આ વીકેન્ડમાં એક લાખથી વધારે લોકો ભાગ લેશે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. કૉમિક્સ અને સુપરહીરો ફિલ્મ્સના પ્રશંસકો મોટી સંખ્યામાં આ ઇવેન્ટમાં આવતા હોય છે. વળી, તેમનું ડ્રેસિંગ અને અંદાજ ખૂબ ધ્યાન ખેંચે છે. 

offbeat news california