કલરફુલ સ્કાય

05 June, 2023 11:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દ​ક્ષિણે આવેલા ઍલસેસ્ટર ટાઉનમાં મિડલૅન્ડ્સ ઍર ફેસ્ટિવલના છેલ્લા દિવસે વહેલી સવારે આકાશમાં કલરફુલ હૉટ ઍર બલૂન્સ છવાઈ ગયા હતા, જેને જોવાની લોકોને મજા પડી ગઈ હતી.

મિડલૅન્ડ્સ ઍર ફેસ્ટિવલ

મધ્ય ઇંગ્લૅન્ડના બર્મિંગહૅમના દ​ક્ષિણે આવેલા ઍલસેસ્ટર ટાઉનમાં મિડલૅન્ડ્સ ઍર ફેસ્ટિવલના છેલ્લા દિવસે વહેલી સવારે આકાશમાં કલરફુલ હૉટ ઍર બલૂન્સ છવાઈ ગયા હતા, જેને જોવાની લોકોને મજા પડી ગઈ હતી.  એ.એફ.પી.

offbeat news international news world news england